ચાલો યોગ દિવસની ઉજવણી કરીએ. આમ તો 21 તારીખે યોગ દિવસ છે પરંતુ કોવિડ nineteen ની પરિસ્થિતિને લીધે સામૂહિક ઉજવણી શક્ય નથી તો ચાલો સરકારે પ્લેટફોર્મ આપ્યું છે instagram youtube તમારો યોગ કરતો વિડીયો મુકો અને ખૂબ ઇનામ જીતો
વધુ જાણકારી માટે જી આર જુઓ, 
અને ગવર્મેન્ટની વેબસાઈટ ઉપર વિગતવાર માહિતી મેળવો