વાલીઓ ને વિનંતી છે કે તમારા બાળકોને એક થી 10 શીખવા માટે ઘરની નાની-નાની વસ્તુઓ આપો અને એને યાદી લાદી ઉપર કે કાગળ ઉપર એને ગોઠવવા માટે તમે બેઠા તે નવું કંઈક કરશે અને તેને સમજાવો કે આ આવી રીતે એક નવું કરવા પ્રેરાશે અને શીખશે, આ વિડીયો તમે પણ જુઓ ઘરની અંદર રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરી લાદી ઉપર અથવા કાગળ ઉપર બાળકોને ગોઠવવા આપો, તમને મારો આ વિડીયો ગમે મિત્રવર્તુળમાં નાના બાળકો પરિવારમાં જરૂર થી શેર કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
મારી ચેનલ છે gujju shikshan